16 April, 2013

case

http://courtnic.nic.in/supremecourt/caseno.asp

15 April, 2013

ઇન્ટરનેટ સર્ફીંગ ની સ્પીડ વધારો. હવે દરેક ના ઘરમાં ઈન્ટરનેટ સાથેનું જ કમ્પ્યુટર જોવા મળતું હોય છે, જો કે ઈન્ટરનેટ કનેક્શન દ્વારા ઈન્ટરનેટ સર્ફીગ નો લહાવો મળતો હોય છે પરંતુ લીધેલા કનેક્શન માં સ્પીડ ઓછી હોવાને કારણે મજા બગડી જતી હોય છે.જો તમારે કમ્પ્યુટરમાં પણ ઇન્ટરનેટ હોય અને તમારે તેની સ્પીડ માં વધારો કરવો હોય તો આ માટેની એક ઉપાય છે તો આ માટે નીચેની પ્રોસેસ કરો . ૧. Start > Run જઈ gpedit.msc ટાઇપ કરો અને એન્ટર પ્રેસ કરો. ૨. આમ કર્યા બાદ Group Policyની વિન્ડોઓપેન થશે . ૩. આ વિન્ડોમાં સાબી પેનલમાંથી Computer Configuration > Administrative template > Network > QoS Packet Scheduleપર ક્લિક કરો ૪. આમ કરવાથી તમારી જમણી બાજુ એક લીસ્ટ ઓપન થશે તેમાંથી Limit Reversableપર ડબલ ક્લિક કરો ૫. જેથી એક બોક્સઓપન થશે તેમાં Enable નામનું રેડીયો બોક્સ ટીક કરો. ૬. ત્યાર બાદ નીચે Bandwidth limit (%) નું બોક્સ ઓપન થશે જેને ઘટાડીને ૦% કરી દો ( જો શૂન્ય જ હશે તો કોઈ ફરક નહિ પડે) ૭. આ પછી Apply પ્રેસ કરો અને OK કરી દો ૮. બસ, આટલું કર્યા પછી તમારી ઇન્ટરનેટ ની સ્પીડમાં વધારો જણાશે. બને તો એકવાર કમ્પ્યુટર Restart

07 April, 2013

guj uni


http://courtnic.nic.in/supremecourt/caseno.asp

jasdan talukana vichhiya gam pasethi arasparas badli rajkot aaspas karvani 6. To ras dharavta sixako a 9824578744 par sampark karva or commet karo

ગુણોત્સવ-૪ માટેની વીડીઓ કોન્ફરન્સ માટેનો પરિપત્ર તમામ ડી.પી.ઓ,કેળવણી નિરીક્ષક તથા બી.આર.સી.એ જરૂરીમાહિતી સાથે જે તે જીલ્લાના વીડીઓ કોન્ફરન્સ સેન્ટર ખાતે તા:૨૬-૦૩-૨૦૧૩ ના રોજ ૩-૦૦ કલાકે હાજર રહેવા સુચના તા:૧૨-૦૪-૨૦૧૩ ના રોજ ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ યોજાશેG